(ગુજરાતીની ઉત્તમ નવલકથાઓનો સમૂહ) નવલકથા એ પરસ્પર જોડાયેલા કેટલાક વ્યક્તિઓના જીવનમાં સર્જાતી ઘટનાઓની હારમાળા હોય છે. જેમાં દરેક ઘટનાઓ અરસ-પરસ એકબીજા સાથે સંકળાયેલી સાંકળની ચેઈન જેવી હોય છે. જે તેમાં રહેલા દરેક પત્રને અસર કરતી હોય છે. અન્યમનસ્કતા આ ગુજરાતી નવલકથા આપણને પ્રેમ અને રોમાંસના ક્રમના ઉતાર-ચઢાવને નોંધપાત્ર તેજસ્વીતા અને અપાર રસ સાથે જણાવે છે. અને... ઓફ ધી રેકોર્ડ આ નવલકથામાં રહસ્ય અને રોમાંચક પ્રસંગોના ઉતાર ચઢાવનું રસપ્રદ આલેખન છે તિલક-ચંદન આ એક સાહસ વાર્તા છે. બે મુખ્ય પાત્રો તિલક અને ચંદન એક મોટા ખજાનાની શોધમાં નીકળ્યા. ખજાનાની તેમની સફરમાં, તેઓ ઘણી મુશ્કેલીઓ સામનો કરે છે નળ-દમયંતી અનુરાગ સરિતા મહાભારતમાં જ્યારે યુધિષ્ઠિર હતાશ થયા છે ત્યારે તેમનો ઉત્સાહ વધારવા ઋષિ બૃહદશ્વ તેમને નલ દમયંતીના જીવનમાં બનેલી આ ઘટના કહે છે. તેમાં દમયંતીના વિશુદ્ધ પ્રેમનો પરિચય પણ આ કથામાં પ્રગટ થયો છે.