સુંદર પ્રેરણાદાયી ગુજરાતી વાર્તાઓના ઉત્તમ પુસ્તકનો સમૂહ લોકડાઉન 2020 આ પુસ્તક લોકડાઉનના સમયમાં આપે પસાર કરેલ સમયની યાદ અપાવશે. જૂની રમતો, જૂની સીરીયલો, પરિવાર સાથે વિતાવેલો સમય, ઇન્ડોર ગેમ્સ, નવી-નવી વાનગીઓ અને બીજી ઘણી બધી ખાટ્ટી-મીઠ્ઠી વાતોને આ પુસ્તક હસતા-હસતા યાદ કરાવશે મારી ઉમર વિહીન ક્ષણો સામાન્ય માનવીના સ્વપ્નો, કેળવેલા કે ગુમાવેલ સંબંધો અને તેના જીવનમાં ઊભા થયેલ પ્રશ્નાર્થ પ્રશ્નો સાથે કેવીરીતે જીવે છે ? આ પુસ્તકમાં એવીજ વાર્તાઓ છે જે આમ જન સમાજમાં વસતા અગણિત લોકોના હૃદયમાં ક્યાંક ધરબાયેલી છે.