ગુજરાતીમાં સુંદર પ્રેમકથાઓના ઉત્તમ પુસ્તકોનો સમૂહ : પ્રેમ એક એવી લાગણી છે જેનો અનુભવ દરેક વ્યક્તિને પોતાના જીવનમાં થાય જ છે. કેટલાક નસીબદાર લોકો પોતાના પ્રેમને પામે છે, પણ દરેકને પોતાનો પ્રેમ મળતો નથી. આવી લાગણી કલમ થાકી કવિતા બની જન્મ લેતી હોય છે. ચાહતની નજરે : હૃદયની દરેક ઊર્મીઓને, મનનાં પેટાળમાંથી વલોવીને, નિચોવેલો અર્ક, એટલે; “ચાહતની નજરે”! આપણે સૌએ જાતે અનુભવેલી, પણ શબ્દ ભંડોળનાં અભાવે, જાતે ન વર્ણવી શકેલી લાગણીઓ પ્રેમના પુષ્પો : સ્ટોરીમિરર દ્વારા ટૂંકી વાર્તાઓનો આ સંગ્રહ તીવ્ર પ્રેમ, માયાળુતા, હૂંફ, આત્મીયતા અને કરુણાનું પ્રતિક છે. તે વાચકોને, શ્રેષ્ઠ પ્રેમ કથાઓ થકી વાંચવાનો એક મનગમતો અને આનંદદાયક અનુભવ પ્રદાન કરશે