સુંદર પ્રેરણાદાયી ગુજરાતી વાર્તાઓના ઉત્તમ પુસ્તકનો સમૂહ “વાર્તાલ્પ” આપણી આજુબાજુ બનતી ઘટનાઓથી પ્રેરિત છે. પરિસ્થિતિ, અવલોકન, અને અનુભવોનો નિચોડ, છતાં કાલ્પનિક પાત્રોની રજૂઆત એ “વાર્તાલ્પ.” સ્ત્રી સશક્તિકરણ અને સન્નમાન દરેક વાર્તાઓનો મધ્યવર્તી વિષય જે હંમેશા લેખિકાના હ્દયની ખૂબ નજીક રહ્યો છે આ જીવન છે : જીવનના વિવિધ પરિમાણને વર્ણવતી ટૂંકી વાર્તાઓનો સંગ્રહ. પ્રેરણાપંથ આ પ્રેરણાદાયી કથાઓ તમને તમારા સપનાઓ પુરા કરવા માટે બળ અને ક્યારેય નાસીપાસ નહિ થવા માટે હિંમત આપી જાય છે. તમે તમારી પોતાની ક્ષમતાઓને ઓળખીને તમારામાં પરિવર્તન લાવીને નવી સંભાવનાઓનું સર્જન કરવા માટે પ્રેરણા આપી જાય છે.