ગુજરાતીમાં પ્રણયકાવ્યોના ઉત્તમ પુસ્તકોનો સમૂહ મૃદુલ મનનું દર્પણ આ પુસ્તક કવિતાના રૂપમાં આપણી જીવનયાત્રાની વિવિધ લાગણીઓનું સંકલન છે. કવિએ તેમની કવિતાઓ અને ગઝલ દ્વારા જીવન વિશેની લાગણીઓ અને અનુભવોને વ્યક્ત કરવાનો શાબ્દિક પ્રયાસ કર્યો છે. કવ્યોક્તિ આ સંગ્રહમાં માત્ર કાવ્યો જ નહિં, એક અદ્ભુત લાગણી છે. સમાજ ને જાણી શકાય તેવી આકૃતિ છે. ધર્મની સમજ આપતી પોથી છે. અને પ્રેમની અભિવ્યકિત પણ છે. ઇન્દ્રધનુષ કાવ્યોનાં સંકલનથી જ્યારે એક ઈન્દ્રધનુષની રચના થાય છે ત્યારે એમાં અનેક રંગોની મેળવણીથી અદભૂત નજારો સર્જાય છે. આ કાવ્યસંગ્રહમાં સાદી અને સરળ ભાષામાં અંકુરિત થયેલી વિવિધ વિષયોને આવરી લેતી કાવ્યરચનાઓ ખરેખર ખૂબ જ રસપ્રદ શૈલીમાં વાંચકને એક નવી જ અનુભૂતિ કરાવે છે