ઇતિહાસમાં પહેલી વાર, આત્માનાં અસ્તિત્વનું વૈજ્ઞાનિક વિશ્ર્લેષણ આત્મા અને તેની અસીમિત શક્તિઓનો પોતાની ભીતર અનુભવ કરો. આ પુસ્તકમાં :
- મન, બુદ્ધિ અને અહંકારના મિકેનિઝમની સાથોસાથ મનુષ્યની પૂરી સિસ્ટમને સમજાવવામાં આવી છે
- તમારા વિચારવાના અને કરવાના સંપૂર્ણ વિજ્ઞાનને સમજાવ્યું છે
- આત્મા અને તેની શક્તિઓનું ભગવદ્ગીતાના આધાર પર વિશ્ર્લેષણ કરવામાં આવ્યું છે
- કોણ પોતાના આત્માની કેટલું નજીક છે એ જાણવાના સરળ ટેસ્ટ આપવામાં આવ્યા છે
- આત્મા અને તેની અસીમિત શક્તિઓને સહારે જીવનને બહેતર કઈ રીતે બનાવવું એ સમજાવવામાં આવ્યું છે.
આ પુસ્તક અંગ્રેજી, હિંદી, મરાઠી અને ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે.